મંદિરની દાનપેટી ખોલતા લાખો રૂપિયા, ડોલર અને સોનાના ઘરેણા મળી આવ્યા હતા. 150 લોકોની ગણતરી કરવામાં હજુ એક અઠવાડિયું લાગી શકે છે.